Best Quality fertilizer
હજારો ખેડૂતોની એકમાત્ર પસંદ 🌱
કૃષિવીર ખાતર તમારા ખેતરને આપે યોગ્ય પોષણ અને મજબૂત ઉપજ. ઉત્તમ ગુણવત્તા, વિશ્વસનીય પરિણામ અને દરેક પાક માટે યોગ્ય ઉપાય
Products
🌱 કૃષિવીર અને કૃષિવીર પ્લસ
કૃષિવીર અને કૃષિવીર પ્લસ એક એવું ખાતર છે જે દરેક પાક માટે યોગ્ય છે અને પાકને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડી વૃદ્ધિમાં મદદ કરે છે. તે છોડની ડાળીઓને મજબૂત બનાવે છે અને પાકની તાકાત વધારે છે.
કૃષિવીર અને કૃષિવીર પ્લસ ના નિયમિત ઉપયોગથી પાક, ફૂલ અને ફળની સંખ્યા વધે છે અને ખેડૂતને સારી ઉપજ મળે છે.
કૃષિવીર અને કૃષિવીર પ્લસ ખાસ કરીને પાકની ઝડપી વૃદ્ધિ અને વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યું છે. તે છોડની મૂળને મજબૂત બનાવે છે અને પાકની ઊંચાઈ તેમજ ગુણવત્તા બંનેમાં વધારો કરે છે.
કૃષિવીર અને કૃષિવીર પ્લસ ના ઉપયોગથી પાક તંદુરસ્ત રહે છે, ડાળીઓમાં જાડાશ આવે છે અને અંતે ઉપજમાં નોંધપાત્ર વધારો થાય છે.
એન.પી.કે. (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ)
બધા પ્રકારના પાક માટે યોગ્ય.
19:19:19 પાકની તાકાત માં વધારો કરે છે.
પાકને પ્રારંભિક વૃદ્ધિ માટે ઉત્તમ પ્રવર્તન આપે છે.
ખેડૂત તેમના પાકની એન, પી, કે જરૂરિયાતો પૂરી કરવા માટે આ ગ્રેડનો ઉપયોગ કરી શકે છે.
પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે, આ ગ્રેડ ડ્રિપ સિંચાઈ કે પાંદડીઓ પર છાંટકાવ દ્વારા ઉપયોગ કરતાં શ્રેષ્ઠ પરિણામ આપે છે.
મોનો એમોનિયમ ફોસ્ફેટ
બધા પ્રકારના પાક માટે યોગ્ય.
ફૂલો ઝરવાનું ઘટાડે છે, ફળ બાંધણી વધારે છે, ઉત્પાદન વધારે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરે છે.
નાઇટ્રોજન (N) અને ફોસ્ફરસ(P) ખાસ રીતે રચાયેલ હોવાથી પાકના તમામ તબક્કામાં, એટલે કે રોપાના તબક્કા,વનસ્પતિ તબક્કા, પ્રજનન તબક્કા અને પરિપકવતા તબક્કા માં ઉત્તમ વૃદ્ધિ થશે.
ફૂલોની સંખ્યા અને ફળ બાંધવાની પ્રક્રિયામાં વધારો કરે છે તથા મૂળ પ્રણાળીના વિકાસ માટે સહાયક છે.
મોનો પોટેશિયમ ફોસ્ફેટ
બધા પાક માટે યોગ્ય.
ચમક, રંગ અને સ્વાદની એકરૂપતા સુધારે છે.
પી અને કે ખાસ રીતે રચાયેલ હોવાથી, આ પાકના તમામ તબક્કાઓમાં, એટલે કે બીજ તબક્કો, વનસ્પતિ તબક્કો, પ્રજનન તબક્કો અને પાકવાના તબક્કામાં ઉત્તમ વૃદ્ધિ આપશે.
પોટેશિયમ નાઇટ્રેટ
બધા પ્રકારના પાક માટે યોગ્ય.
દાણાનો કદ અને ફળનું વજન વધારશે.
ઉત્પાદનની ચમક અને તેલબિયાં પાકમાં તેલની માત્રામાં વધારો કરે છે.
જીવાત અને રોગ સામે છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
ઠંડી, દૂષ્કાળ જેવી પરિસ્થિતિઓ સામે છોડને લડવા ની શક્તિ આપે છે.
પોટેશિયમ સલ્ફેટ
બધા પાક માટે યોગ્ય.
તે ફળનું કદ, ગુણવત્તા અને સ્વાદ સુધારે છે.
તે ખેડૂતોને સ્વસ્થ પાક ઉગાડવામાં મદદ કરે છે.
તે ઉત્પાદન માં વધારો કરે છે.
પાણીમાં દ્રાવ્ય ગ્રેડ તરીકે, તે ટપક સિંચાઈ દ્વારા અથવા પાંદડાં પર પ્રક્રિયા દ્વારા લાગુ કરવામાં આવે ત્યારે શ્રેષ્ઠ પરિણામો આપે છે.
Customers Reviews
Get In Touch
+91 85110 74110
krushiveerofficial@gmail.com
Jetpur-360370, Rajkot, Gujarat
Frequently Asked Question!
આ ખાતર તમારી નજીકની સહકારી મંડળીમાં ઉપલબ્ધ છે.
હા, કૃષિવીરના ખાતર બધા પાક માટે ઉપયોગી છે.
ભાવ વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે છે. કૃપા કરીને 8511074110 પર કોલ કરો અને તમારા ગામ નુ નામ જણાવો, અમે તમને માહિતી આપીશું.
.
તમારું નજીકનું વેચાણ કેન્દ્ર એટલે કે સહકારી મંડળી ઉપર જઈને કૃષિવીરના ખાતર માંગો — અથવા 8511074110 પર કોલ કરો અને માર્ગદર્શન લો.
